અમરેલીમાં અંધાપાકાંડ સર્જાયો, ઓપરેશન બાદ દર્દીઓને આંખે દેખાતુ થયુ બંધ
અમરેલીમાં ઓપરેશન બાદ દર્દીઓને ઇન્ફેક્શન લાગતા રાજ્યના અલગ અલગ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ દર્દીઓની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો.
અમરેલીમાં શાંતિ બા હોસ્પિટલમાં મોતિયના ઓપરેશન બાદ દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન લાગતા દર્દીઓને તાત્તાલિક અમદાવાદ,ભાવનગર સહિતની હોસ્પિટલમાં દાખલ કરવાામાં આવ્યા હતા. 4 દિવસમાં 12 લોકોને ઇન્ફેકશની લાગ્યુ હતુ. જેમા દર્દીઓ દ્વારા આંખમાં બળતરા અને દુખાવાની ફરિયાદ કરી હતી. આ દર્દીઓને રાજ્યની અલગ અલગ જિલ્લામાં સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.

સમગ્ર ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ અમરેલીની શાંતિ બા હોસ્ટિલમાં મોતિયાના ઓપરશન બાદ દર્દીઓએ અંધાપાની ફરિયાદ કરી હતી. જેમાથી 6 દર્દીઓને અમદાવાદ સિવિલ, 2 દર્દીઓને નગરી હસ્પિટલ, 2 ભાવનગર, 2 દર્દીઓને રાકોટ રીફર કરાવામાં આવ્યા હતા. આ દર્દીઓ દ્વારા આંખમાં ઝખપ, સતત પાણી પડવુ અને અસહ્ય પીડા થતી હોવાની ફરીયાદ કરી હતી.
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે અમરેલીની શાંતિ બા હોસ્પિટલમાં 17 ઓપરેશન કરવામાં આવ્યાા હતા. જેમાથી 12 દર્રીઓને ઇફેક્શન લગતા અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહિતની હોસ્પિટલમાં દાખલ કવરામાં આવ્યા હતા. આ દર્દીઓને સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઇંફેક્શન લાગ્યુ હોવાનું પ્રથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ. જેમાથી બે દર્દીઓને સાજા થતા રજા આપી દેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
