નવસારીમાં આવી 5.5 કરોડની સૌથી મોંઘી લેમ્બોર્ગીની કાર
નવસારી, 31 માર્ચ: કહેવાય છે કે 'શોખ મોટી વસ્તુ છે' જેની આગળ કોઇનું પણ ચાલતું નથી. ઘણા લોકોને વાંચવાનો શોખ હોય છે, ઘણાને ફરવાનો, ઘણાને મોટી હસ્તીઓના ઓટોગ્રાફ કલેક્ટ કરવાનો તો ઘણાને મોંઘીદાટ અને સ્ટાઇલીશ કાર અને બાઇક વસાવવાનો. આવો જ અનોખો શોખ ધરાવે છે નવસારીના એક ગુજરાતીલાલ જેમણે હાલમાં જ એક મોંઘીદાટ અને યૂનિક કાર ખરીદીને સમગ્ર નવસારી પંથક અને ગુજરાતના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે.
નવસારીમાં રહેતા ગુણવંતભાઇ મેર જેઓ જમીન લે-વેચના વ્યવસાયમાં સક્રીય છે, જેમને મોંઘી બાઇક અને કાર ખરીદવાનો અનોખો શોખ છે. ગુણવંતભાઇએ લેમ્બોર્ગીની સેસ્ટો એલિમેન્ટ કાર ખરીદી એવા સમાચાર આખા નવસારીમાં વાયું વેગે ફેલાઇ ગયા, અને 5.5 કરોડની લેમ્બોર્ગીની કારને જોવા લોકો ઉમટી પડ્યા. આ કારની વિશેષતા એ છે કે આ પ્રકારના મોડલ માત્ર 20 જ બનાવવામાં આવે છે, જેમાંથી એક નવસારીના ગુણવંતભાઇ પાસે છે. નવસારીમાં સૌથી મોંઘી કાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મોંઘીદાટ કાર લેવાનો ગુણવંતભાઇનો શોખ છે, એટલું જ નહીં નવસારીમાં સૌથી મોગી ઓડી કાર ખરીદનાર પણ તેઓ જ હતા. તેમની પાસે આ સિવાય ઘણી લક્ઝુરિયસ કાર્સ પણ છે. તેમની પાસે હાલિડેવિડસન જેવી બે શાનદાર બાઇકો પણ છે.

લેમ્બોર્ગીની કાર
નવસારીના એક ગુજરાતીલાલ જેમણે હાલમાં જ એક મોંઘીદાટ અને યૂનિક કાર ખરીદીને સમગ્ર નવસારી પંથક અને ગુજરાતના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે.

લેમ્બોર્ગીની કાર
ગુણવંતભાઇએ લેમ્બોર્ગીની સેસ્ટો એલિમેન્ટ કાર ખરીદી એવા સમાચાર આખા નવસારીમાં વાયું વેગે ફેલાઇ ગયા, અને 5.5 કરોડની લેમ્બોર્ગીની કારને જોવા લોકો ઉમટી પડ્યા.

લેમ્બોર્ગીની કાર
આ કારની વિશેષતા એ છે કે આ પ્રકારના મોડલ માત્ર 20 જ બનાવવામાં આવે છે, જેમાંથી એક નવસારીના ગુણવંતભાઇ પાસે છે. નવસારીમાં સૌથી મોંઘી કાર હોવાનું માનવામાં આવી રહ્યું છે

લેમ્બોર્ગીની કાર
નવસારીમાં સૌથી મોગી ઓડી કાર ખરીદનાર પણ તેઓ જ હતા. તેમની પાસે આ સિવાય ઘણી લક્ઝુરિયસ કાર્સ પણ છે. તેમની પાસે હાલિડેવિડસન જેવી બે શાનદાર બાઇકો પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
