ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
ભર ઉનાળામાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. આ બદલાતા હવામાનના કારણે હવે ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી સ્થિતિ છે.

આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. ગરમીની વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ઊભા પાકને લઈ ચિંતા જોવા મળી રહી છે.
18 માર્ચના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની પ્રબળ સંભાવનાઓ રહેલી છે. આ ઉપરાંત જામનગર, મોરબી અને દ્વારકા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 માર્ચના રોજ રાજ્યના સૌથી વધુ 22 જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. વારંવાર બદલાતા આ વાતાવરણની સીધી અસર જનજીવન અને ખેતી પર પડી શકે છે.
-
Weather News: આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં બદલાશે હવામાન, યુપી-બિહાર સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
