ઇતિહાસના હૃદયમાં ધબકતું ગુજરાતનું પ્રાચિન સૂર્યમંદિર...
રોજિંદા તણાવભરી લાઇફમાંથી શાંતિ અને સુકૂનભર્યા જીવનનો અનુભવ કરવા માગતા હોવ તો પહોંચી જાવ ગુજરાતના ઐતિહાસિક સૂર્યમંદિરમાં. મિત્રો અત્રે કોઇ ધૂપ-ધૂમાળા અને ઢોલ-નગારા નથી. આ મંદિરમાં આહલાદક શાંતિ છે. ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩5 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલા એક ગામ મોઢેરા ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્યમંદિર સંકૂલ આવેવું છે.
સૂર્યમંદિર સંકૂલની રમણીયતા તેને જોતા જ બને છે. આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો રજુ કરે છે. ઈ. સ. ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જો કે હાલના સમયમાં આ મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે.
મંદીર સંકૂલમાં આવતા જ તમને કોઇ બીજી જ દુનિયામાં આવી જવાનો અદભૂત અનુભવ થશે. સૂર્યમંદિર પરિસરની શાંતિ તમારા મનમાં શીતળતા ભરી દેશે, તમને અત્રે જ વસી જવાનું મન પણ થશે. સોલંકી શાસન જેને 'ગોલ્ડન એજ ઓફ ગુજરાત' કહેવાતું તેના સમયમાં અદભૂત કોતરણી કામ, ઝિણવટભર્યું શિલ્પકામ, તેમજ સૂર્ય ભગવાનને સમર્પિત જીવવની ઝાંખી મંદિર તથા તેની સંકૂલમાં આવેલ કોતરણી પરથી મળી આવે છે. સમગ્ર સંકુલ પૂર્વાભિમુખ છે અને પૂર્વથી પશ્ચિમ દિશામાં વિસ્તરેલું છે. પૂર્વમાં સૌથી પહેલાં વિશાળ સૂર્ય કુંડ છે. તેની લંબાઇ ૫૩.૬ મીટર અને પહોળાઇ ૩૬.૬ મીટર છે.
આપને અહીં જવાની જવાની તક મળી જાય તો રખે તેને ચૂકતા. અત્રે ઉપસ્થિત છે ગુજરાતના સુંદર અદભૂદ સૂંર્યમંદિરની તસવીરી ઝલક...
તમામ તસવીરો: રાજેશ ઠાકુર

ગુજરાતનું પ્રાચિન સૂર્યમંદિર...
ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩5 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલા એક ગામ મોઢેરા ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્યમંદિર સંકૂલ આવેવું છે. આ મંદિરમાં આહલાદક શાંતિ છે.

સૂર્યમંદિરના પ્રાંગણમાં આવેલું સૂર્ય કુંડ
ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩5 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલા એક ગામ મોઢેરા ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્યમંદિર સંકૂલ આવેવું છે. આ મંદિરમાં આહલાદક શાંતિ છે. સૂર્યમંદિરના પ્રાંગણમાં સુંદર સૂર્ય કુંડ આવેલું છે.

સૂર્યમંદિરના પ્રાંગણમાં આવેલું સૂર્ય કુંડ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩5 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલા એક ગામ મોઢેરા ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્યમંદિર સંકૂલ આવેવું છે. આ મંદિરમાં આહલાદક શાંતિ છે. સૂર્યમંદિરના પ્રાંગણમાં સુંદર સૂર્ય કુંડ આવેલું છે.

સૂર્યમંદિરમાં ચોતરફ સુંદર કોતરણીકામ

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications