ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના બંધનું આહવાન સફળ
અમદાવાદ, 10 જાન્યુઆરી : ગુજરાતમાં પ્રવાસી ભારતીય દિવસ, વાઇબ્રન્ટ ગુજરાત 2015 ઇવેન્ટ અને કાઇટ ફેસ્ટિવલની ઉજવણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે આજે ગ્રામીણ વિસ્તારોમાં બંધનું એલાન આપતા ચક્કાજામ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઠેર ઠેર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ રસ્તા રોકો આંદોલન કરતા ઉમટી પડ્યા હતા.

ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અને કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ મુદ્દે રાજ્ય કોંગ્રેસ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતને છોડીને ગ્રામીણ વિસ્તારોમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે ઠેર ઠેર કોંગ્રેસ કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, જૂનાગઢ, મુંદ્રા, મોરબીના ગ્રામિણ વિસ્તારોમાં રસ્તા રોકો આંદોલનના પગલે ચક્કાજામ સર્જાયો હતો. કેટલાક સ્થળોએ કોંગ્રેસ ધારાસભ્યો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
