Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ પડશે?
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ જોવા મળ્યો છે. હવે રાજ્યમાં વરસાદનું જોર ધીમુ પડ્યુ છે અને છુટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, આવતા અઠવાડીયામાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, મધ્ય ગુજરાતમાં વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં સામાન્ય જોવા મળી શકે છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, બોટાદ કચ્છના વિવિધ તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ જોવા મળ્યો છે. વરસાદની હાલની સ્થિતી ખેડૂતો માટે રાહત આપનારી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
