Gujarat Rain : ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ
Gujarat Rain : છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ જોવા મળ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ (ઈંચ) વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હાલમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સૂત્રાપાડા સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં વલસાડના કપરાડા અને ઉમરગામ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ, અને જૂનાગઢના માંગરોળમાં ૪ ઇંચથી વધુ વરસાદ થયો છે.
આજે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા નોંધાયો છે. વિસ્તાર પ્રમાણે જોઇએ તો, સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છમાં (૧૪૦.૨૩ ટકા) અને સૌથી ઓછો સરેરાશ વરસાદ સૌરાષ્ટ્રમાં (૧૦૧.૯૬ ટકા) નોંધાયો છે.
SEOCના અહેવાલ અનુસાર, સવારે ૮:૦૦ કલાક સુધીમાં નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા ભરાયેલો છે, જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાયા છે.
ભારે વરસાદને કારણે રાજ્યના ૧૪૬ ડેમ હાઇ એલર્ટ પર છે, જ્યારે અન્ય ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
