ગુજરાતની સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ શરૂ કરી
પાટણ જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પરથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ સરહદના પિલ્લર નંબર 981 નજીકથી આ શખ્સની અટકાયત કરી છે.

ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકની ઉંમર અંદાજે 49 વર્ષ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ શખ્સ પાકિસ્તાનના ચિનિયોટ જિલ્લાનો રહેવાસી છે. તે ભારતીય સીમામાં કેવી રીતે પ્રવેશ્યો અને તેનો હેતુ શું હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
પાકિસ્તાની નાગરિકની અટકાયત બાદ હવે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં BSF, સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ સામેલ છે.
સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ કોઈ જાસૂસી મિશન પર હતો કે પછી તે ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર કોઈ વિદેશી નાગરિક ઝડપાવાની આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
