હવે ભક્તો બહુચરાજીમાં દાન ઓનલાઇન આપી શકશે
બહુચરાજી, 19 સપ્ટેમ્બર : ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ બેચરાજી માતાજીના મંદિરા દાનની આવક વધારવા માટે હવે અંબાજી માતાના મંદિરના વહીવટમાંથી પ્રેરણા લેવાનું નક્કી કર્યું છે. આ માટે મંદિરે બિનનિવાસી ભારતીયો તરફથી દાનની આવક વધે તે માટે દાન આપવાની ઓનલાઇન સુવિધા શરૂ કરી છે. આ માટે બેરરાજી મંદિર દ્વારા એક વેબસાઇટ શરૂ કરવાની સાથે એક ખાનગી બેંક સાથે જોડાણ પણ કર્યું છે.
આ વેબસાઇટ દ્વારા બેચરાજી માતા મંદિર વિશે વિવિધ માહિતી મળવા ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો તરફથી ઉદાર હાથે દાન મળી શકશે. આ માટે મંદિરે એચડીએફસી મંદિર સાથે જોડાણ કર્યું છે.

બેચરાજી મંદિર તેની ચૌલક્રિયા વિધિ માટે પણ પ્રસિદ્ધ છે. બહુરાજીના મંદિરમાં દર વર્ષે 40,000થી પણ વધારે ચૌલક્રિયા કરવામાં આવે છે. આ દ્વારા પ્રાપ્ત વાળ બજારમાં રૂપિયા 8,000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. મંદિરે વાળના આ જથ્થાનું વેચાણ પણ તિરુપતિ બાલાજી મંદિરની જેમ હરાજીથી વેચાણ કરવાનું શરૂ કર્યું છે.આ હરાજીથી મંદિરને વાર્ષિક રૂપિયા 20 લાખની આવક મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
