Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat News: પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા ફરજિયાત રાખવા હાઈકોર્ટનો આદેશ

Gujarat News: ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં CCTV કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં CCTV લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.

Gujarat High Court

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે જે પોલીસ સ્ટેશનોમાં CCTV લગાવેલા ના હોય તેની સામે પગલા લેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત CCTV હોવા છતાં બંધ હોય તો પણ પગલાં લેવા આદેશ કર્યો હતો. CCTV બંધ અથવા નથી તેનો ખુલાસો કરવા આદેશ કરાયો હતો. કોર્ટે અધિક મુખ્ય સચિવને રિપોર્ટ રજિસ્ટ્રારને સોંપવા આદેશ કર્યો હતો. જ્યારે ગૃહ વિભાગ પોલિસ સ્ટેશનમાં CCTV અંગે જવાબ રજુ કરે તેવો પણ આદેશ કરાયો હતો.

હાઈકોર્ટે કેટલા પોલીસ સ્ટેશનમાં CCTV નથી, બંધ છે અથવા તો લગાવેલા નથી તેનો ખુલાસો કરવા સરકારને નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, રાજ્યનો ગૃહ વિભાગ જવાબદારી સમજી પોલીસ સ્ટેશનમાં CCTV અંગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે. પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાવવાના હાઈકોર્ટના આદેશનો અમલ થતો નથી તે પ્રકારની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X