Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફથી વરસાદની શક્યતા રહેલી છે.

રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે, રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં યલો એર્લટ જાહેર કરવામાં આવ્યું છે, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ અપાયું છે, તેમજ 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યના આ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા, પાટણ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા, અરવલ્લી, વલસાડ, ભરૂચ, સુરત અને તાપીમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.
2 ઓક્ટોબરે પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે પોરબંદર, મોરબી, જામનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. 3થી 6 ઓક્ટોબર સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115% નોંધાયો
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115% નોંધાયો છે, સૌથી વધુ કચ્છમાં 140.23% સરેરાશ વરસાદ નોંધાયો છે, નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10% જેટલા ભરાયા છે.
-
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
