ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણી
આખરે બે દિવસની ચર્ચા વિચારણા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રીનું તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત થઇ છે. સાથે જ ગુજરાતના ઉપ. મુખ્યમંત્રીના નામ માટે નીતિન પટેલના નામની જાહેરાત આજની આ બેઠકમાં કરવામાં આવશે. નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ, નીતિન ગડકરી અને સરોજ પાંડેની હાજરીમાં ભાજપના અમદાવાદ ખાતે આવેલા કમલમ કાર્યલયમાં આ નામની જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં આનંદીબેન પટેલ સમેત પુરુષોત્તમ રૂપાલા જેવા તમામ બીજેપીના નેતાઓ હાજર રહ્યા છે. Read also: જાણો વિજય રૂપાણી વિષે, જે છે ગુજરાતના નવા CM!

નોંધનીય છે કે આજે સવારથી જ અમિત શાહના ઘર ખાતે અનેક રાજકીય નેતાઓ તેમને મળવા આવી રહ્યા હતા. અને છેલ્લા બે દિવસથી આ અંગે અનેક અટકળો થઇ રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. તો બીજી તરફ નીતિન પટેલના વતન કડી ખાતે પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ અહીં મીઠાઇ વેચાઇ રહી છે અને ફટાકડા ફૂટી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
