મોદી PM ઉમેદવાર બનાવવા ગુજરાતના મુસ્લિમોની મન્નત
ગાંધીનગર, 21 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થાય તેવી ઇચ્છા ભાજપના કાર્યકરો અને નેતાઓની સાથે ગુજરાતના મુસ્લિમોની પણ છે. આ માટે ગુજરાતના મુસ્લિમો એ અજમેર શરીફની મન્નત માની છે.
ગુજરાતના એક મુસ્લિમ સમુદાયે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાય તે માટે અજમેર શરીફ જઈ હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ચાદર ચઢાવવાની માનતા માની છે. આ જૂથેના લોકોએ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનને હિન્દુ તહેવાર રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપે અગાઉ જ મુખ્યપ્રધાનને લોકસભા માટે ચૂંટણી પ્રચારના અધ્યક્ષ તરીકે નિમાયા છે. એટલું જ નહીં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે પણ પરોક્ષ રીતે મોદીને વડાપ્રધાન પદ માટે સ્વીકારી લીધા છે. હાલમાં હૈદરાબાદમાં થયેલ રેલી દરમિયાન મોદી એ ભાજપ માટે લોકસભા ચૂંટણીના પ્રચાર મંડાણ પણ કર્યા. ત્યારે હિન્દુ સમૂદાય સાથે સાથે ગુજરાતના મુસ્લિમ સમૂદાયનું પણ સમર્થન તેમને મળી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
