હવામાન સમાચાર: રાજ્યમાં 105 ટકાથી વધુ વરસાદ, છેલ્લા 24 કલાકમાં ખાબક્યો સિઝનનો 5 ટકા વરસાદ
Gujarat Monsoon Update: સમગ્ર રાજ્યમાં રવિવારથી સતત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા દસ વર્ષના સરેરાશ વાર્ષિક વરસાદની સરખામણીએ ગુજરાતમાં આ વર્ષે 105.83 ટકાથી વધુ વરસાદ થયો છે.
નોંધનીય બાબત છે કે, આ આંકડા આજે સવારે 8 વાગ્યા સુધીના છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આ કુલ વરસાદના પાંચ ટકા વરસાદ આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં થયો છે.
પ્રદેશ પ્રમાણે જોઈએ તો, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ પણ ચોમાસુ 2024ના 15 ટકાથી વધુ વરસાદની અછત છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં, ગાંધીનગર, ખેડા અને વડોદરા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા.
જ્યારે આણંદ જિલ્લામાં વૃક્ષો પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, અને એક વ્યક્તિ વરસાદના પાણીમાં ડૂબી ગઈ હતી. અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા શેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના લગભગ 100 ટકા વરસાદ થયો છે.
IMD એ બુધવાર અને ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવા સમયે, હવામાન વિભાગ દ્વારા ગુરુવાર સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
