ગુજરાત મોડેલ થકી ગ્રામીણ મહીલાઓના સશક્તિકરણની કહાણી
અમદાવાદ, 26 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રદાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અવારનવાર તેમના ભાષણોમાં ગુજરાતના મોડલ અને તેના થકી મહિલાઓના એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણની વાતો કરે છે. મોદીના ગુજરાત મોડેલ થકી ગુજરાતમાં છેલ્લા 2001થી અવિરત વિકાસના કાર્યો થઇ રહ્યા છે.
જેનું ઉમદા ઉદાહરણ છે ગુજરાતનું સખી મંડળ. ગુજરાતનું આ સખી મંડળ એ મહિલા સ્વાયત્ત મદદ સમૂહ જેવું છે જે ગ્રામીણ મહિલાઓને રોજગારની તક આપે છે અને તેમને આર્થિક રીતે સ્વાયત્ત બનાવવાની એક સફળ પ્રવૃત્તિ છે, આજે આખા ગુજરાતમાં સખી મંડળનું નામ ખૂબ જ જાણીતું છે.

આ સખી મંડળના સફળ કિસ્સાઓ ગુજરાતના ખેરગામ ગામથી ધુમલી ગામ સુધી ફેલાયેલા છે. આ મંડળો મહિલાઓને લિલિની ખેતી જેવા કામ માટે પણ પ્રોત્સાહિત કરે છે.
Read how Sakhi Mandals, under Mission Mangalam scheme, are empowering the #women of rural #Gujarat pic.twitter.com/ro5lqqIDHX
— RuralGujarat (@RuralGujarat) January 21, 2014 આ સખી મંડળો વાઇબ્રન્ટ ગુજરાત સમીટથી પર છે. 3-5 વર્ષમાં 12,00,000 લોકોને રોજગારી પૂરી પાડવા માટે 40 જેટલા સહયોગીઓ સાથે મળીને ગુજરાત આજીવીકા પ્રોમોશન કંપની(જીએલપીસી)એ પ્રાથમિક પ્રોજેક્ટનું માળખુ તૈયાર કરાવ્યું છે.
સખી મંડળ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે. જે માત્ર આર્થિક લાભ ખાટવાના ઉદેશ્યથી નહી પરંતુ ગ્રામીણ મહીલાઓને નજીવા વ્યાજે નાણાકીય મદદ મળી રહે તે માટે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
