2666 ગ્રામ પંચાયતો માટે પંચાયત ઘર અને તલાટી આવાસોનું ઈ-ખાતમૂહર્ત કરાયું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે ગાંધીનગરમાં એક સાથે 2666 ગ્રામ પંચાયતો માટે પંચાયત ઘર અને તલાટી આવાસોનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે.
કુલ 663 કરોડના ખર્ચે તૈયાર થનારા આ આવાસો અને ભવનોને કારણે ગ્રામીણ નાગરિકોને હવે તમામ સરકારી સેવાઓ પોતાના જ વિસ્તારમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

આ સાથે જ સરકાર દ્વારા 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ કરાયું છે, જે અંતર્ગત રાજ્યના ગામડાઓને શહેર જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
યોજનાના પ્રથમ તબક્કામાં 114 તાલુકા મથકોના એવા ગામોની પસંદગી કરાઈ છે જે નગરપાલિકા નથી, જ્યાં રોડ, પાણી, સ્વચ્છતા અને સોલાર સ્ટ્રીટ લાઈટ્સ જેવી શહેરી સુવિધાઓ અપાશે.
ગુજરાત સરકારનું લક્ષ્ય છે કે 10 હજારથી વધુ વસ્તી ધરાવતી પંચાયતોને આ યોજનામાં આવરી લેવામાં આવે, જેથી શહેરો પરનું વસ્તીનું ભારણ ઘટે અને ગ્રામ્ય જીવન વધુ સુવિધાજનક બને.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
