મુંબઈ પછી હવે ગુજરાતમાં પણ ભારે વરસાદ, વલસાડમાં પાણી ભરાયા
એક તરફ દેશની ઔધોગિક રાજધાની મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે લોકોને તકલીફ થઇ રહી છે.
એક તરફ દેશની ઔધોગિક રાજધાની મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે લોકોને તકલીફ થઇ રહી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગયી છે. ઘણા વિસ્તારોમાં લોકોને જામનો સામનો કરવો પડી રહ્યો છે. સતત થઇ રહેલા વરસાદને કારણે મુંબઈના એમજી રોડ વિસ્તારમાં રવિવાર એક ઝાડ પડવાથી બે વ્યક્તિની મૌત થઇ ચુકી છે અને 5 લોકો ઘાયલ થયા છે. જયારે ગુજરાતમાં પણ સોમવારે થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

ગુજરાતના વલસાડમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે વલસાડમાં ઉમરગામમાં એટીએમ ડૂબી ગયું છે. પાણી ભરાઈ જવાને કારણે પરેશાની આવી રહી છે. ભીલાડ અને સંજનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે સમસ્યા આવી રહી છે. હવામાન વિભાગ ઘ્વારા દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા વલસાડ, સુરત, નવસારી અને ભરૂચમાં ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે વલસાડમાં 5 ઇંચ, બારડોલીમાં 3 ઇંચ અને કામરેજમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
