Gujarat rain : ગુજરાતમાં મેઘમહેર વચ્ચે 47 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો આગાહી
Gujarat rain : રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે, જ્યારે 25 થી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, અને નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, 26 થી 28 જુલાઈ દરમિયાન ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી 23 થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હાલમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના વધી ગઈ છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
