મંગળવારે ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ : વિદ્યાર્થીઓ બેચેન
ગાંધીનગર, 2 જૂન : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 3 જૂન, 2014 એટલે કે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે. પરિણામ પૂર્વે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે ઉત્તેજના છવાયેલ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પોતાનું પરિણામ શું આવશે તે અંગે બેચેની જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 10 કલાકે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અમદાવાદ ખાતેથી જાહેર કરવામાં આવનાર છે.

આ વર્ષે ગુજરાત રાજ્યમાં ધોરણની પરીક્ષા કુલ 9,75,892 વિદ્યાર્થીઓએ આપી હતી. ધોરણ 10ના તમામ પ્રશ્નપત્ર સહેલા નિકળતા પરિણામ ઊંચું જવાની શક્યતા બળવતર બની છે.
ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતી મિડીયમના 9,87,527, અંગ્રેજી માધ્યમમાં 48,351, મરાઠી ભાષાના 6,283 તેમજ હિન્દી ભાષાના 21,241 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે વેબસાઇટ www.gseb.org અને બપોરે 11 કલાકથી તમામ શાળાઓમાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
