ગુજરાત FSLને રાષ્ટ્રીય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી

ગુજરાતના FSL વડા અને ગુજરાતની ફોરેન્સીક સાયન્સ યુનિ.ના ડાયરેકટર જનરલ જે.એમ. વ્યાસે જણાવ્યું કે નેપાળના તેરાઇ પંથકમાં એક શખ્સ કે જેનું અપહરણ થયું હતું તેની લાશ નદીમાંથી મળી હતી. લાશની ઓળખ સહિતના કોઇ જાતનાં પુરાવા નેપાળ પોલીસને મળી આવ્યા નહતાં. આ ઘટનાને કારણે લોકોમાં રોષ જાગ્યો હતો તેથી કોઇપણ ભોગે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે તેઓએ દેશ-વિદેશમાં નજર દોડાવ્યા બાદ અંતે ગુજરાત FSL પર દૃષ્ટિ સ્થિર થઇ હતી. આ કેસ સહિત બીજા ઘણાં આવા કેસ અનડીટેકટ હતા.
નેપાળ પોલીસના એ.મ.પી. કક્ષાના આઇપીએસ અધિકારીની આગેવાની હેઠળ એક ટીમ ગુજરાત ગાંધીનગર સ્થિત FSL માં આવી નવાઇની વાત એ હતી કે જેમાં એક યુવાન અને એક મહિલાની લાશ કોઇ રીતે ઓળખી ન શકાય તે રીતની હતી, કુલ ચાર કેસ હતાં જે ખુબજ ચકચારી હતા.
ગાંધીનગર FSL ની ટીમે લોહીના સેમ્પલો દ્વારા ડીએનએ કરી તમામ મૃતદેહોની ઓળખ કરી હતી અને નેપાલ પોલીસને પણ આ અંગે તાલીમ આપી નેપાલમાં આવા ‘મશીન વસાવવા સૂચન કરેલ. આમ જે કેસો કોઇ રીતે ઉકેલાય તેમ નહતો અને નેપાલ સરકારની આબરૂનું ધોવાણ થયેલ તે તમામ કેસો પરથી પડદો ઉઠતાં નેપાળના પોલીસ અધિકારી રાકેશકુમારની ખુશીનો પાર રહ્યો નહતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
