ગુજરાત: બેવડી ઋતુનો અનુભવ, જાણો ઠંડી વિશે શું છે હવામાન વિભાગની આગાહી
ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાતા ઠંડીથી રાહત મળી છે. ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી. પરંતુ 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ
ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાતા ઠંડીથી રાહત મળી છે. ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી. પરંતુ 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે. તેમજ પાંચેય જિલ્લામાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાતા સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.

મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં સોમવારે લઘુતમ તાપમાનનો પારો બે દિવસથી સતત ઉપર જઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવાર અને બુધવાર સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી. જોકે ત્યારબાદ લઘુતમ તાપમાન ત્રણ દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી વધશે જેથી વાતાવરણમાં ગરમી જોવા મળશે. સોમવારે તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રીએ ઠંડી જોવા મળી હતી. જોકે બપોરના સમયે વાતાવરણમાં ગરમીનો અનુભવ થયો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટ વચ્ચે વધુ એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે તાપમાનના ગણતરીના કલાકોમાં 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હજુ 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા દિવસો રાહત આપ્યા બાદ રાજ્યમાં ફરીથી છેલ્લા 3 દિવસથી ઠંડીની શરૂઆત થઈ રહી છે. જે અંતર્ગત આગામી 48 કલાક સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. રાજ્યના નાગરિકોને હવે 2 દિવસ બાદ જ ઠંડીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી રહેશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
