બનાસકાંઠા: પ્રથમ તબક્કાની ચૂંટણી માટે EVM, VVPATની ફાળવણી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2017ને હવે એક મહિનાથી પણ ઓછી વાર છેબનાસકાંઠામાં આ માટે EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી હતીઆ અંગે વધુ વાંચો અહીં...
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2017 અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી તટસ્થ, નિર્ભય, નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.માકડીયાની સુચના અને માર્ગદર્શન અનુસાર તંત્ર દ્વારા સુદ્રઢ પ્રયાસો કરવામાં આવે છે. પાલનપુર પોલીટેકનીક ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.માકડીયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લાની નવ વિધાનસભા બેઠકોના રીટર્નીંગ ઓફીસરોને ઇવીએમ અને વીવીપેટની ફાળવણી કરી હતી. બનાસકાંઠામાં કુલ નવ બેઠકો માટે 2936 બેલેટ યુનિટ, 3191 VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી.

સાથે જ સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા પાલનપુર જી.ડી.મોદી કોલેજમાં ગુજરાત ઇલેકશન વોચ, દિલ્હી સ્થિત એશોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ અને માહિતી અધિકાર ગુજરાત પહેલના સંયુક્ત ઉપક્રમે મતદાતા જનજાગૃતિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બોલતા નેશનલ ઇલેક્શન વોચ દિલ્હીના શ્રી લક્ષ્મીજીએ જણાવ્યું હતું કે, ઇલેક્શન વોચની શરૂઆત ઇ.સ.1999માં ગુજરાતથી જ થઇ હતી. તેમણે કહ્યું કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં ઇલેક્શન વોચ સંસ્થા કામ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
