ગુજરાત ચૂંટણી : અગ્રણી નેતાઓએ મતદાન કર્યું, લોકોને મત આપવા અપીલ

મતદાતાઓની સાથો-સાથ વિવિધ પક્ષના ઉમેદવારોએ મતદાન કર્યું છે. સુરતમાં કદીર પીરજાદા, નરોત્તમ પટેલ, નાનુ વાનાણીએ મતદાન કર્યું છે. રાજકોટમાં વિઠ્ઠલ રાદડિયા અને વજુભાઇ વાળાએ મતદાન કર્યું છે. ભાવનગરમાં પુરષોત્તમ સોલંકીએ મતદાન કર્યું છે. જામનગરમાં વસુબેન ત્રિવેદી અને કાલાવાડમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુએ મતદાન કર્યું છે. પોરબંદરના મોઢવાડમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું છે. સાવરકુંડલામાં પ્રતામ દુધાતે મતદાન કર્યું છે. વ્યારામાં પુના ગામિત અને તુષાર ચૌધરીએ મતદાન કર્યું છે.
આ ઉપરાંત ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરસોત્તમ રૂપાલાએ અમરેલી ખાતે, વિજય રૂપાણીએ રૈયારોડ ખાતે, ભરતસિંહ પરમારે ઝગડિયા ખાતે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોળકા ખાતે, દિલીપ સંઘાણીએ અમરેલી ખાતે, ગણપત વસાવાએ સુરત ખાતે મતદાન કરીને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે લોકોને મતદાન માટે બહાર નીકળી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
