ગુજરાત ચૂંટણી : બીજા તબક્કામાં સૌથી વધુ મતદાન થરાદમાં સૌથી ઓછું ગાંધીધામમાં

બીજા તબક્કામાં સૌથી ઓછું મતદાન કચ્છની ગાંધીધામ(અજા) બેઠક પર 61.04 ટકા અને સૌથી વધારે મતદાન બનાસકાંઠાના થરાદમાં 84.96 ટકા નોંધાયું છે. સૌથી વધુ 75.56૬ ટકા મતદાન સાબરકાંઠા જિલ્લામા થયું છે જયારે સૌથી ઓછું 67.77 ટકા મતદાન કચ્છ જિલ્લામાં થયું છે. જિલ્લાવાર મતદાનની ટકાવારી નીચે પ્રમાણે છે.
જિલ્લાનું નામ મતદાનની ટકાવારી
કચ્છ 67.77
બનાસકાંઠા 74.89
પાટણ 70.92
મહેસાણા 73.64
સાબરકાંઠા 75.56
ગાંધીનગર 74.45
અમદાવાદ 68.56
આણંદ 74.89
ખેડા 72.17
પંચમહાલ 71.48
દાહોદ 68.48
વડોદરા 72.27
કુલ 71.85
બીજા તબક્કે આ 95 બેઠકો માટે મતદાન થયું હતું. તેમાં કચ્છની તમામ 6, ઉત્તર ગુજરાતની 49 તથા મધ્ય ગુજરાતની તમામ 49 બેઠકો માટે મતદાન થયું હતું. ઉત્તર ગુજરાતની કુલ 53 બેઠકોમાંથી 4 બેઠકો માટે પ્રથમ તબક્કે મતદાન થઇ ગયું હતું. બાકી રહેતી 49 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. બેઠકવાર મતદાનની ટકાવારી આ મુજબ છે.
બેઠક ક્રમાંક બેઠકનું નામ મતદાનની ટકાવારી
કચ્છ
1 અબડાસા 72.96
2 માંડવી 71.43
3 ભુજ 68.11
4 અંજાર 71.54
5 ગાંધીધામ (અજા) 61.04
6 રાપર 62.49
ઉત્તર ગુજરાત
7 વાવ 77.04
8 થરાદ 84.96
9 ધાનેરા 76.45
10 દાંતા (અજજા) 74.24
11 વડગામ (અજા) 71.34
12 પાલનપુર 70.17
13 ડીસા 69.71
14 દિયોદર 81.63
15 કાંકરેજ 71.17
16 રાધનપુર 68.18
17 ચાણસ્મા 69.35
18 પાટણ 69.64
19 સિદ્ધપુર 76.95
20 ખેરાળુ 70.61
21 ઊંઝા 69.32
22 વિસનગર 73.88
23 બેચરાજી 74.69
24 કડી (અજા) 77.02
25 મહેસાણા 74.23
26 વીજાપુર 74.82
27 હિમ્મતનગર 78.65
28 ઇડર (અજા) 77.95
29 ખેડબ્રહ્મા (અજજા) 75.01
30 ભિલોડા (અજજા) 72.34
31 મોડાસા 75.13
32 બાયડ 75.78
33 પ્રાંતીજ 74.13
34 દહેગામ 73.12
35 ગાંધીનગર દક્ષિણ 72.64
36 ગાંધીનગર ઉત્તર 71.13
37 માણસા 80.05
38 કલોલ 75.88
41 ઘાટલોડિયા 71.58
42 વેજલપુર 70.52
43 વટવા 68.82
44 એલિસબ્રિજ 67.03
45 નારણપુરા 69.30
46 નિકોલ 67.53
47 નરોડા 64.93
48 ઠક્કરબાપાનગર 68.10
49 બાપુનગર 67.15
50 અમરાઈવાડી 65.59
51 દરિયાપુર 70.09
52 જમાલપુર-ખાડિયા 67.76
53 મણિનગર 69.44
54 દાણીલીમડા (અજા) 67.99
55 સાબરમતી 69.60
56 અસારવા (અજા) 67.24
57 દસ્ક્રોઈ 71.14
મધ્ય ગુજરાત
108 ખંભાત 73.08
109 બોરસદ 72.45
110 આંકલાવ 78.27
111 ઉમરેઠ 74.05
112 આણંદ 73.42
113 પેટલાદ 76.43
114 સોજિત્રા 77.62
115 માતર 75.23
116 નડિયાદ 66.80
117 મહેમદાબાદ 74.63
118 મહુધા 69.63
119 ઠાસરા 71.38
120 કપડવંજ 74.31
121 બાલાસિનોર 73.22
122 લુણાવાડા 67.10
123 સંતરામપુર (અજજા) 68.81
124 શહેરા 74.15
125 મોરવા હડફ (અજજા) 69.00
126 ગોધરા 71.09
127 કાલોલ 73.47
128 હાલોલ 76.34
129 ફતેપુરા (અજજા) 65.86
130 ઝાલોદ (અજજા) 66.87
131 લીમખેડા (અજજા) 78.95
132 દાહોદ (અજજા) 64.20
133 ગરબાડા (અજજા) 57.40
134 દેવગઢબારિયા 79.63
135 સાવલી 76.84
136 વાઘોડિયા 77.08
137 છોટા ઉદેપુર (અજજા) 66.73
138 જેતપુર (અજજા) 71.97
139 સંખેડા (અજજા) 73.17
140 ડભોઈ 77.01
141 વડોદરા શહેર (અજા) 68.33
142 સયાજીગંજ 68.45
143 અકોટા 68.16
144 રાવપુરા 67.86
145 માંજલપુર 69.80
146 પાદરા 79.78
147 કરજણ 78.38
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
