Video: રાહુલ ગાંધી આવશે કે નરેન્દ્ર મોદી? આણે આપ્યો જવાબ!
ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કૂતરુ આપે છે જવાબ, મોદી આવશે કે રાહુલ? તમે પણ આ ફની વીડિયો જુઓ અહીં...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા અને બીજા બંને તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. 18 ડિસેમ્બરના રોજ મતગણતરી છે. ગુરૂવારે સાંજે બીજા તબક્કાના મતદાન બાદ વિવિધ એક્ઝિટ પોલ પણ સામે આવ્યા હતા, જેમાં મોટા ભાગના પોલમાં ભાજપ જ ફરી સરકાર બનાવે એવા સંકેત મળ્યા હતા. દરમિયાન એક પાળતુ કૂતરાનો ફની વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો હતો. ભાજપના આઇટી હેડ અમિત માલવિયાએ આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

આ વીડિયોમાં એક મહિલા હાથમાં કૂતરાને લઇ એને સવાલ કરી રહી છે. જેમાં 'મોદી આવવાનો?' એવા સવાલ પર કૂતરું તુરંત પોતાના બે પગ હલાવતાં હા પાડે છે. જ્યારે 'કોંગ્રેસ આવવાનો?' કે 'રાહુલ આવવાનો?' એવા સવાલના જવાબમાં કૂતરું કોઇ પ્રતિક્રિયા નથી આપતું અને એકવાર તો મોઢું પણ ફેરવી લે છે. આ ક્યૂટ, ફની વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે કોંગ્રેસ તરફથી હજુ કોઇ જવાબ આપવામાં નથી આવ્યો. તમે પણ આ વાયરલ વીડિયો જુઓ અહીં...
Cute little thing knows it all... pic.twitter.com/Ds67QZYGHT
— Amit Malviya (@malviyamit) December 15, 2017
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
