વડોદરા:ચૂંટણી પહેલાં BJPના કાર્યકર્તાઓની અટકાયત
ગુરૂવારે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન છે ત્યારે વડોદરામાં આચારસંહિતાના ભંગ બદલ ભાજપના ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે. Code of Conduct
ગુરૂવારે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન છે ત્યારે વડોદરામાં આચારસંહિતાના ભંગ બદલ ભાજપના ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે. વડોદરામાં આવેલ રાવપુરાની બેઠક માટે આચારસંહિતા હોવા છતાં કેટલાક ભાજપના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા હતા અને આ પ્રચાર દરમિયાન તેમણે કેટલીક પત્રિકાઓ પણ વહોંચી હતી. આથી આ કાર્યકરો સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરાના રાવપુરામાં આ મુદ્દે પોલીસ દ્વારા કિશોર રાણા સહિતના 2 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આ મુદ્દે હોબાળો થયા બાદ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનામાં ચૂંટણી અધિકારીઓ તથા ભાજપ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હોવાની વાતો પ્રકાશમાં આવી હતી. ભાજપના કાર્યકરોએ ચૂંટણી પંચના અધિકારીઓની પણ તમા રાખી નહોતી અને એલફેલ બોલ્યા હતા. આ સમગ્ર ઘટના આજે વડોદરામાં ચર્ચાનો વિષય બની હતી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
