BJPની 70 ઉમેદવારોની પ્રથમ તબક્કાની યાદી જાહેર
ભાજપની 70 ઉમેદવારોની યાદી જાહેરનીતિન પટેલ, જીતુ વાઘાણી પણ લડશે ચૂંટણીઆ અંગે વધુ વાંચો અહીં...
શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. છેલ્લા 2-3 દિવસથી ભાજપમાં આ યાદી અંગે બેઠકો અને મંત્રણા ચાલી રહી હતી. કહેવાઇ રહ્યું હતું કે, ભાજપ 18 કે 19 નવેમ્બરના રોજ યાદી જાહેર કરશે. વળી, કેટલાક ઉમેદવારોના નામ ગુરૂવારે રાત્રે પણ જાહેર થવાની શક્યતા હતી. આ બધા વચ્ચે શુક્રવારે બપોરે ભાજપ તરફથી 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનાર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી અને જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડનાર છે.

ભાજપના ઉમેદવારોની સત્તાવાર જાહેર થયેલી યાદી નીચે મુજબ છે:
- રાજકોટ પશ્ચિમ - વિજય રૂપાણી
- મહેસાણા - નીતિન પટેલ
- ભાવનગર પશ્ચિમ - જીતુ વાઘાણી
- અંજાર - વાસણભાઇ આહિર
- વાવ- શંકર ચૌધરી
- થરાદ - પરબતભાઇ પટેલ
- દિયોદર - કેશાજી ચૌહાણ
- ચાણસ્મા - દીલિપજી ઠાકોર
- ખેરાલુ - ભરતસિંહ ડાભી
- હિંમતનગર - રાજેન્દ્ર ચાવડા
- ખેડબ્રહ્મા - રમીલાબહેન બારા
- ભિલોડા - પી.સી.બરંડા
- મોડાસા - ભીખુસિંહ પરમાર
- દસકોઇ - બાબુભાઇ પટેલ
- ધોળકા - ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા
- લીંબડી - કિરિટસિંહ રાણા
- વઢવાણ - ધનજીભાઇ પટેલ
- જસદણ - ભરત બોઘરા
- જેતપુર - જયેશ રાદડિયા
- જામનગર ગ્રામીણ - રાઘવજીભાઇ પટેલ
- જામનગર ઉત્તર - ધર્મેન્દ્રસિંહ જાડેજા
- જામજોધપુર - જીવનભાઇ સાપરીયા
- ખંભાળિયા - કાલુભાઇ ચાવડા
- દ્વારકા - પબુભા માણેક
- માંગરોળ - ભગવાનજીભાઇ કરગટીયા
- જુનાગઢ - મહેન્દ્રભાઇ મશરુ
- સોમનાથ - જશાભાઇ બારડ
- તાલાલા - ગોવિંદભાઇ પરમાર
- ધારી - દીલિપભાઇ સંઘાણી
- અમરેલી - બાવકુભાઇ ઉધાડ
- રાજુલા - હીરાભાઇ સોલંકી
- મહુવા - રાઘવજીભાઇ મકવાણા(આરસી)
- ભાવનગર ગ્રામીણ - પરશોતમભાઇ સોલંકી
- ભાવનગર પૂર્વ - વિભાઈવરીબહેન દવે
- ગઢડા (એસસી) - આત્મારામભાઇ પરમાર
- ઉમરેઠ - ગોવિંદભાઇ પરમાર
- સોજીત્રા - વિપુલભાઇ પટેલ
- મહેમદાબાદ - અર્જુનસિંહ ચૌહાણ
- થાસરા - રામસિંહ પરમાર
- બાલાસિનોર - મનસિંહ ચૌહાણ
- ગોધરા - સી.કે.રાઉલજી
- શહેરા - જેઠાભાઇ આહિર
- હાલોલ - જયદ્રથસિંહ પરમાર
- દેવગઢ બારિયા - બચુભાઇ ખાબડ
- સાવલી - કેતનભાઇ ઇનામદાર
- જેતપુર - જયંતિભાઇ રાઠવા
- વડોદરા સિટી - મનીષાબહેન વકીલ
- રાવપુરા - રાજેન્દ્રભાઇ ત્રિવેદી
- માંજલપુર - યોગેશભાઇ પટેલ
- પાદરા - દિનેશભાઇ પટેલ
- કરજણ - સતીશભાઇ પટેલ
- નાંદોલ એસટી - શબ્દશરણભાઇ તડવી
- ડેડિયાપાડા એસટી - મોતીભાઇ વસાવા
- વાઘરા - અરુણસિંહ રાણા
- ઝઘડિયા - રવજીભાઇ વસાવા
- અંકલેશ્વર - ઇશ્વરસિંહ પટેલ
- ઓલપાડ - મુકેશભાઇ પટેલ
- માંગરોળ એસટી - ગણપતભાઇ વસાવા
- વરાછા રોડ - કુમારભાઇ કાનાણી
- લિંબાયત - સંગીતબહેન પાટીલ
- મજૂરા - હર્ષ સંઘવી
- સુરત પશ્ચિમ - પૂર્ણેશભાઇ મોદી
- બારડોલી એસસી - ઇશ્વરભાઇ પરમાર
- નિઝર - કાંતિભાઇ ગામીત
- ડાંગ - વિજયભાઇ પટેલ
- જલાલપોર - રમેશભાઇ પટેલ (આરસી)
- વાસદા એસટી - ગણપતભાઇ મહાલા
- વલસાડ - ભરતભાઇ પટેલ
- પારડી - કનુભાઇ દેસાઇ
- ઉમરગામ એસટી - રમણભાઇ પાટકર
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
