ગુજરાત કોઓપરેટિવ એક્ટમાં સુધારો : સભ્યપદ માટે નિયમો વધુ કડક

ગુજરાત સરકારે માર્ચ મહિનામાં કો ઓપરેટિવ એકટમાં જે સુધારો દાખલ કર્યો છે તે અનુસાર હાઉસિંગ સહિત કોઓપરેટીવ સોસાયટીનો કોઇપણ સભ્યએ પાંચ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેવું પડશે. જો સભ્ય હાજર નહીં રહે તો તેમનું સભ્યપદ રદ્દ થશે.
સુધારામાં સભ્યને ગેરહાજરી માટે ખુલાસો કરવાની તક પણ આપવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાત સરકારે જિલ્લા રજીસ્ટાર કામકાજ ઉપર પણ કેટલાક નિયંત્રણો લાદયા છે. જો સરકારનું નાણાકીય હિત સંડોવાયેલું હોય તો જ હવે જિલ્લા રજીસ્ટાર સોસાયટીને સુપરસીડ કરી શકશે અને ત્યાં વહીવટદાર નીમી શકશે.
કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં સરકારનો કોઇ હિસ્સો ન હોવાથી જિલ્લા રજીસ્ટાર કોઇ મુદ્દે સમિતીને સુપરસીડ કરી ન શકે તેમ સહકાર ખાતાના સુત્રોએ જણાવ્યું છે. આ નિયમ કૃષિ ક્ષેત્રની મંડળીઓ કે ખેડુતોની ક્રેડિટ સોસાયટીઓને લાગુ પડશે જયાં કૃષિ માટે સરકાર લોન આપતી હોય છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાત સરકારે કોઓપરેટીવ એકટમાં ચૂંટણી સહિતની બાબતો અંગે ધરખમ ફેરફારો કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
