ગુજરાત સરકારે 2027 વસ્તી ગણતરી માટે ઘરયાદીનું સમયપત્રક જાહેર
કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027 માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યમાં હાઉસ લિસ્ટિંગ કામગીરી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.

ભારતના રજિસ્ટ્રાર જનરલની કચેરી દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ કામગીરી થશે. દેશભરમાં 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા માટે 20 એપ્રિલ થી 19 મે 2026 સુધીનો સમય નક્કી કરાયો છે. આ 30 દિવસના સમયગાળા દરમિયાન ઘરે-ઘરે જઈને વિગતો એકત્રિત કરવામાં આવશે.
હાઉસ લિસ્ટિંગની આ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા નાગરિકોને સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા પણ મળશે. આ માટે ઘર-ઘરની મુલાકાતના 15 દિવસ પહેલાનો સમયગાળો ફાળવવામાં આવ્યો છે.
સામાન્ય વહીવટ વિભાગ (પ્લાનિંગ) દ્વારા 2 ફેબ્રુઆરી 2026ના રોજ આ અંગે ગેઝેટ પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરાત બાદ હવે રાજ્યનું વહીવટી તંત્ર વસ્તી ગણતરીના આગામી તબક્કા માટે સજ્જ બન્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
