ગુજરાત ATSની મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે જોડાયેલા શંકાસ્પદ ધરપકડ
ગુજરાત એટીએસ (ATS) એ રાજ્યમાં સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. નવસારીના ચારપુલ વિસ્તારમાંથી આતંકી સંગઠનો સાથે સીધો સંપર્ક ધરાવતા ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં ફૈઝાન 'જૈશ-એ-મોહમ્મદ' અને 'અલ-કાયદા' જેવા ખતરનાક આતંકી જૂથો સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું. કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થઈ, તેણે ભય ફેલાવવા ગેરકાયદેસર હથિયારો પણ મેળવ્યા હતા.
મૂળ રામપુરાના ડૂંડાવાળા વિસ્તારનો રહેવાસી ફૈઝાન લાંબા સમયથી એટીએસના રડારમાં હતો. તેની પાસેથી વિસ્ફોટક દારૂગોળો અને હથિયારો મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.
ગુજરાત એટીએસ હવે ફૈઝાનના સ્થાનિક સાથીદારો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ધરપકડથી રાજ્યમાં આતંકી નેટવર્કને મોટો ફટકો પડશે અને સુરક્ષા વધુ મજબૂત બનશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
