Exclusive: ATSએ પકડેલા બે જાસૂસોના પરિવાર જણાવી આ હકીકત!
(માનસી પટેલ) ગુજરાત એટીએસ દ્રારા ભુજમાંથી પાકિસ્તાન માટે કામ કરી રહેલા એ ગુપ્તચરોને પકડવામાં આવ્યા હતા. કચ્છથી મહોમદ અલાના અને સફુર સુમરા નામે પકડાયેલા આ બન્ને ગુપ્તચરો પાસેથી ભારતના વિવિધ નક્શા અને મોબાઇલ મળી આવ્યા છે. અને તે ફોન દ્વારા ભારતીય સેનાની મહત્વની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા. નોંધનીય છે કે કચ્છમાં રહેતી આ કોમ વર્ષોથી ભારત પાકિસ્તાન બોર્ડરની આસપાસ રહે છે.

તેમના અનેક સગાવ્હાલા પણ પાકિસ્તાનમાં રહે છે. અને આ કોમનો ઉપયોગ ભારત અને પાકિસ્તાન બન્ને તરફથી માહિતીઓની આપ લે કરવા માટે કરવામાં આવતો છે. ત્યારે એટીએસ દ્વારા પકડાયેલા બે જાસૂસો પૈકી અલાનાના પરિવારની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો અલાનાના ભાઇએ જણાવ્યું કે અલાનાનો એક હાથ કુદરતી રીતે ટૂંકો છે. અને તેને ત્રણ આંગળીઓ પણ નથી. તેની પત્ની જ મજૂરીકામ કરીને તેના પરિવારને નિભાવે છે.
ઘરમાં ના લાઇટ ના કોઇ સુવિધા

એટીએસની ટીમને પણ અલાનાના ઘરમાંથી કંઇ શંકાસ્પદ નથી મળ્યું. વધુમાં તેની પત્ની કહ્યું કે હું માંડ મારું અને મારા બાળકોનું નિભાવું છું ત્યારે પાકિસ્તાનમાં રઝિયા સાથે મારા પતિના કોઇ સંબંધ હોય તેવું હું માનતી નથી.
અલાનાની પત્ની

તેની પત્ની જણાવ્યું કે અમે વિજયીનું બિલ નથી ભર્યું તે માટે અધિકારીઓ અમારી લાઇટો પણ કાપી ગયા છે. જો ISI થી પૈસા મળતા હોત તો અમે આટલી કંગાળ પરિસ્થિતિમાં ન હોત?
એટીએસની ભૂમિકા

વળી અહીં તે પણ ચર્ચાઓ થઇ રહી છે કે કચ્છના ભૂજમાં બીએસએફની તપાસ એજન્સીઓ અને તમામ સઘન પેટ્રોલિંગ અને બાતમીદારો હોવા છતાં એટીએસ દ્વારા કેવી રીતે આ લોકોને પકડવામાં આવ્યા? અને કેમ આ અંગે બીએસએફની એજન્સી પાસે કોઇ સુરાગ ન મળ્યો? ત્યારે આ તમામ સવાલોના જવાબ હાલ વણઉકલ્યા છે. પણ આ તમામ વાતો સિક્કાની બીજી બાજુ પણ બતાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
