Gujarat Assembly election 2022: પ્રથમ ચરણના મતદાન બાદ ઇસુદાન ગઢવીએ 51 બેઠકો જીતવાનો કર્યો દાવો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાનના આકંડા સામે આવી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટેની 89 સીટો પર 60 ટકા સરેરાશ મતદાન નોંધાયુ છે. રાજ્યમાં મતદાતાઓમાં મતદાનને લઈને ઓછી સજગતા જોવા મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાનના આકંડા સામે આવી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટેની 89 સીટો પર 60 ટકા સરેરાશ મતદાન નોંધાયુ છે. રાજ્યમાં મતદાતાઓમાં મતદાનને લઈને ઓછી સજગતા જોવા મળી છે અને સરેરાશ ઓછુ મતદાન નોંધાયુ છે. હવે ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે દ્વારકા જિલ્લાની બેઠક પર સામાન્ય કરતા ધીમી ગતિએ મતદાન થઈ રહ્યો હોવાનો આરોપ કર્યો છે. આ સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 51 બેઠકો જીતશે તેવી આશા વ્યક્ત કરી છે.

ગિજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારોના ભાવિ આજે મતપેટીમાં સીલ થઈ રહ્યાં છે. 8મી તારીખે આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ઇસુદાન ગઢવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર અને ખંભાળિયા બેઠકના આપના ઉમેદવાર છે.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે પણ EVM ખુબ જ ધીમા ચાલી રહ્યા છે. કેટલાક બુથમાં વૃદ્ધો લાંબો સમય રાહ જોઈ રહ્યા છે. ઈસુદાન ગઢવીએ પ્રથમ તબક્કાની 89 બેઠકોને લઈ કહ્યું હતું કે, અમારા આંતરિક સર્વે મુજબ અમે 89 માંથી 51 બેઠકો જીતી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ ધીમા મતદાન માટે ફરિયાદ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
