Gujarat assembly bypoll 2024: વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત બેઠક પર ચિરાગ પટેલની જીત
Gujarat assembly bypoll 2024 : લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઇ હતી. જેની મતગણતરી આજે કરવામાં આવી રહી છે. ખંભાત વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી તમામ 18 રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ છે.
તમામ 17 રાઉન્ડમાં થયેલી મત ગણતરીના અંતે, શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર ચિરાગ પટેલે મધ્ય ગુજરાતનીખંભાત વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 87,707 મતો મેળવીને જીત મેળવી હતી.
ચિરાગ પટેલ નજીકના હરીફ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર સામે 38,202 મતોના માર્જિનથી ચૂંટણી જીત્યા હતા, જેઓ 49,505 મત મેળવી શક્યા હતા. અપક્ષ ઉમેદવાર મહિપતસિંહ ચૌહાણને 15,631 મત મળ્યા હતા.

અત્રે નોંધનીય બાબત છે કે, કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલના રાજીનામાને કારણે પેટાચૂંટણીની ફરજ પડી હતી. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા, અને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
