આ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ
સરકારે આદેશ આપ્યા છે કે શાળા કોલેજો આ મહિનાના અંત સુધી નહિ ખુલે.
કોરોના મહામારીની કોઈ વેક્સીન તૈયાર ન હોવાના કારણે આનુ સંક્રમણ સતત ઝડપથી ફેલાઈ રહ્યુ છે. એવામાં સરકારે આદેશ આપ્યા છે કે શાળા કોલેજો આ મહિનાના અંત સુધી નહિ ખુલે. બધા શૈક્ષણિક કામકાજ પણ આ દરમિયાન બંધ રહેશે. હવે શાળા-કોલેજોના સંદર્ભમાં રાજ્ય સરકારે ગઈ વખતની જેમ આ વખતે કોઈ દિશા-નિર્દેશ જારી કર્યા નથી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે અનલૉક-1 અને 2માં ગાઈડલાઈન જારી કરીને શાળા-કૉલેજોને બંધ કરીને રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારે અનલૉક-3માં કૉલેજોને 31 ઓગસ્ટે સુધી બંધ રાખવાનો આદેશ તો આપ્યો છે પરંતુ આની કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી. શાળા કોલેજોના ઓગસ્ટના મહિનામાં જ નથી ખુલતા જોઈ કૉલેજ સંચાલક, પ્રોફેસર તેમજ કર્મચારી પરેશાન છે. તેમનુ કહેવુ છે કે જો કૉલેજમાં કામકાજ શરૂ કરવામાં આવે છે તો સરકારના આદેશના અવગણના થશે પરંતુ કોલેજ ખોલવામાં ન આવ્યા તો પરીક્ષા પણ સમયે નહિ થાય.
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં ધોરણ 3થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને મફત ઑનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે આ સંદર્ભમાં જીસીઈઆરટી અને ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયારીઓ જલ્દી શરૂ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ખાનગી સ્કૂલો દ્વારા મફત ઑનલાઈન શિક્ષણ આપવાનો ઈનકાર કરાયા બાદ સરકાર ગુજરાત કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપશે કારણકે શિક્ષણ સૌનો અધિકાર છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
