Gopal Italia : ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, જાણો શપથ લીધા બાદ શું કહ્યું?
Gopal Italia : ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદર માટે યોજાયેલી પેટાચૂંટણીના વિજેતાઓએ આજે ધારાસભ્ય પદની શપથ લીધી છે.
વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિજેતા બન્યા છે, જ્યારે કડીમાંથી ભાજપના રાજેન્દ્ર ચાવડા ચૂંટાયા છે.

શપથવિધિ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં યોજાઈ હતી. શંકર ચૌધરીએ પોતે ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ નેતા ઈસુદાન ગઢવી, ધારાસભ્ય અને AAPના કાર્યકરો તેમજ મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા.
ગોપાલ ઇટાલિયા અગાઉ એક વિવાદિત ઘટનાને કારણે સચિવાલયમાં પ્રવેશ માટે પ્રતિબંધિત હતા. ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ હવે તેમનો પ્રવેશ સચિવાલયમાં પુનઃ શરૂ થયો છે. અગાઉ તેણે તત્કાલિન ગૃહ રાજ્યમંત્રીએ વિવાદ દરમિયાન જૂતું ફેંકતા પ્રતિબંધ મુકાયો હતો. જેના કારણે તેમને સચિવાલય પ્રવેશ પર રોક લગાવવામાં આવી હતી.
ગોપાલ ઇટાલિયાના શપથગ્રહણ સાથે વિધાનસભામાં હવે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.
શપથ ગ્રહણ કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આ ગુજરાતના રાજકારણમાં ઐતિહાસિક દિવસ છે. આ ગુજરાતના રાજકારણ અને ગુજરાતના ઇતિહાસ માટે ગૌરવની ક્ષણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
