જુઓ, ગિફ્ટ સિટીના તૈયાર થયેલા ટાવર કેવા દેખાય છે
ગાંધીનગર, 9 જાન્યુઆરી : ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર પાસે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)નું નિર્માણ કરી રહી છે. વિવિધ તબક્કામાં નિર્માણ થનારી ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના નિર્માણ પૈકી બે ટાવરો 10 જાન્યુઆરી, 2013ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ભાગ રૂપે આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્સ અને આઇટી સર્વિસ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ભારતમાં ગિફ્ટ સિટી તેના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. તેણે વિશ્વમાં ફાઇનાન્સ ક્ષેત્રે બેંચમાર્ક સેન્ટર ગણાતા શૈનજુકુ, ટોકિયો, લુજીઆઝુઇ, શાંઘાઇ, લા ડિફેન્સ, પેરિસ, લંડન ડોકયાર્ડને પણ પાછળ છોડી દીધા છે.
ગિફ્ટ સિટીનો લેન્ડ એરિયા 3.58 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.કન્સ્ટ્રક્શન 8.5 મિલિયન સ્કેવર મીટર છે. હરિયાળો વિસ્તાર 1183 હજાર સ્કેવર મીટક અને ઊંચાઇ 410 મીટર છે.
ગિફ્ટ સિટીનું નિર્માણ કેવી રીતે થઇ રહ્યું છે તે અંગે આવો જોઇએ એક તસવીરી ઝલક...

ગિફ્ટ સિટી ઇન ધ મેકિંગ
આ ગિફ્ટ સિટીનો કન્સેપ્ટ પ્લાન છે. ગિફ્ટ સિટી બન્યા બાદ કેવું દેખાશે તેનો ખ્યાલ આપે છે.

ગિફ્ટ સિટી ઇન ધ મેકિંગ
આ ગિફ્ટ સિટીના કોમર્શિયલ કોમ્પ્લેક્સ - 2નો કન્સેપ્ટ છે.

ગિફ્ટ સિટી ઇન ધ મેકિંગ
ગિફ્ટ સિટીનું નિર્માણ કેવી રીતે થઇ રહ્યું છે, કામદારો કેવી રીતે કામ કરી રહ્યા છે, કેવા સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તેનો ખ્યાલ આ તસવીર આપે છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications