ગાંધીનગરમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું
ગાંધીનગરમાં પોલીસે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા 19 આરોપીઓની ધરપકડ કરી છે.
પાટનગરમાં આવેલા ઇન્ફોસિટી ટાવર 2માં બેંકના અધિકારી બનીને વાત કરીને વિદેશી નાગરિકોને લુંટતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો ગાંધીનગર આર આર સેલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે રેડ કરી 19 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોલ સેન્ટરમાં મેજીક જેકનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકો જોડેથોઈ છેતરપીંડી કરવામાં આવતી હતી.

રાજ્યનુ પાટનગરમાં ઇન્ફોસિટી ટાવર 2ના ત્રીજા માળે આવેલા 303 નંબરની ઓફિસમા ગાંધીનગર આર આર સેલની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમ ઓટોમોટીવ ફાયનાન્સ નામથી ચાલતી ઓફીસમાં કોલ સેન્ટર ધમધમી રહ્યું હતી. પોલીસે રેડ કરી 19 લોકો ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ કોલ સેન્ટર ચલાવવા પાછળ માસ્તર માઈન્ડ રાજેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ
- રાજેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ (રહે. વસ્ત્રાલ, અમદાવાદ),
- અમીનઅલી ઇકબાલઅલી બોધલા, (રહે બાવળા, અમદાવાદ)
- જિજ્ઞેશ પ્રમોદ રાજપૂત (રહે છત્રાલ, કલોલ)
- નિરવ અરવિંદ દેઢિયા,
- નવીન દિનેશ શર્મા,
- પરવેઝ હમીદ બલોચ,
- મોહસીન નવાજ મલેક,
- પરવેઝ અમાનુલ્લાખાન શેખ,
- ચંદન પરમહંસ ત્રિપાઠી,
- હરનામ કિશોર રાજપૂત,
- અભિષેક સુભાષ હુલે (તમામ રહે, કલોલ, ગાંધીનગર)
- માર્ટીન રમેશ ક્રિશ્ચિયન (રહે. અમદાવાદ)
- આશુતોશ અજય નારકર (રહે. સીટીએમ, અમદાવાદ)
- રોહન મનહર ચવાણ (રહે. ઘોડાસર, અમદાવાદ)
- હર્ષદ સંપત નાટર (રહે. બાપુનગર, અમદાવાદ)
- હિરેન ભરત પંચોલી (વસ્ત્રાલ)
- નિહાર મનોજ શેઠ ,
- કપિલ સુનિલ અગ્રવાલ (રહે. અમદાવાદ)
- હાર્દિક ગોવિંદ અમરનાની(રહે સરખેજ)ની ધરપકડ કરાઇ હતી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
