ગાંધીધામ કોંગ્રેસના ઉમેદવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો કેમ આ પગલુ ભર્યુ?
એક તરફ ગુજરાત વિધાનસભાના પરિણામો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ માટે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.
ગાંધીધામ : એક તરફ ગુજરાત વિધાનસભાના પરિણામો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ માટે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં મોટા પાયે ધોવાણ થયા બાદ હવે કોંગ્રેસના ગાંધીધામના ઉમેદવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે.

સામે આવેલા અહેવાલો અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ભરત સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે ઈવીએમ સાથે છેડછાડ થઈ છે અને ઘણા ઈવીએમના સીલ તુટેલા હતા. જેને લઈને તેઓએ રજુઆત કરી હતી. આ રજુઆત ન સાંભળવામાં આવતા તેમને મતગણતરી કેન્દ્ર પર જ ગળેટુંપો લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
ભરત સોલંકીને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં બીજેપી મોટાપાયે સફળતા મેળવીને 140થી વધારે સીટો મેળવતી જોવા મળી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી 7 સીટો જીતી રહી છે અને તેના કારણે કોંગ્રેસને ઘણી સીટો ગુમાવવાનો વારો આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
