વિદેશ મંત્રી એસ જયશંકર આજથી તંજાનિયા પ્રવાસે, 10 મી સંયુક્ત આયોગની બેઠકમાં કરશે સહ અધ્યક્ષતા
વિદેશમંત્રી એસ જયશંકર 5 જુલાઇ થાની આજથી તંજાનિયાના પ્રવાસ કરશ. વિદેશ મંત્રી 5 થી 8 જુલાઇ સુધી તંજાનિયાની અધિકારિક યાત્રા પર રહેશે. જેની જાણકારી મંગળવારે વિેશ મંત્રાલયે શેયર કરી હતી.

વિદેશ મંત્રાલય અનુસાર એસ જયશંકર સૌથી પહેલા 5 થી 6 જુલાઇ સુધી જંજીબાર પ્રવાસ કરશે, જ્યાંથી તે ભારત સરકારની ક્રડિટ લાઇન ફંડેડ વાટર સપ્લાઇ પ્રોજેક્ટનુ નજીકનથી જશે. સાથે જ શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે.
આ સાથે તંજાનિયાનો પ્રવાસ કરનાર ભારતીય નૌસેના જાહજ ત્રિશુલ પર ક સ્વગત સમારોહમાં પણ તે ભાગ લેશે . ત્યાર બાદ વિદેશ મંત્રી એસ જય શંકર 7 થી 8 જુલાઇ સુધી તંજાનિયાના દાર-એ-સલામનો પ્રવાસ કરશે.
જ્યાં તે અન્ય દેશનો વિદેશ મંત્રીઓ સાથે 10 મી ભારતીય તંજાનિયા સંયુક્ત આયોગની બેઠકની અધ્યક્ષતા કરશે. અને ઘણા કેબિનેટ રેંક મંત્રીઓ સિરહત દેશના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
