કચ્છમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો, 4.1 ની તિવ્રતા નોંધાઈ!
ગુજરાતમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે ત્યારે હવે ફરી એક વખત રાજ્યની ધરતી ભુકંપથી ધ્રુજી છે. ગુજરાતમાં ફરીથી હવે ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જામનગર બાદ હવે કચ્છમાં પણ ધરતીકંપના આંકચો અનુભવાયો છે.
ગુજરાતમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે ત્યારે હવે ફરી એક વખત રાજ્યની ધરતી ભુકંપથી ધ્રુજી છે. ગુજરાતમાં ફરીથી હવે ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જામનગર બાદ હવે કચ્છમાં પણ ધરતીકંપના આંકચો અનુભવાયો છે.

કચ્છ જિલ્લામાં સતત ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ધોળાવીરા આસપાસ આ આંચકા નોંધાયા છે. ધરતીકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધાઈ છે. ધરતીકંપના આ આચંકા 12 વાગીને 8 મિનીટે અનુભાવાયા છે. ધરતીકંપના આંચકા અનુભવાતા લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા.
આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ધોરાવિરાથી 23 કિલોમીટરના અંતરે નોંધાયુ છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમા અવારનવાર ભુકંપના આંચકા અનુભવાતા રહે છે. આ અઠવાડિયામાં જ જામનગર જિલ્લામાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. તમને જણાવી દઈએ કે કચ્છ ધરતીકંપની ફોલ્ટ લાઈન પર આવેલુ છે. જેના કારણે સતત આંચકાઓ અનુભવાતા રહે છે. 2001 ના ધરતીકંપમાં કચ્છમાં મોટી તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. કચ્છ સહિત ગુજરાતમાં આવેલા ભયાનક ધરતીકંપમાં હજારો લોકો મોતને ભેટ્યા હતા. 26 જાન્યુઆરીના દિવસે બજારો બાળકોના પણ મોત થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
