બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના ઉદઘાટન પહેલા દ્વારકાને રોશનીની સજાવાયુ
ઓખાથી બેટ દ્વારકાને જોડતા દ્નારકાના સિગ્નેચર બ્રિઝનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદઘાટન પહેલા દ્વારકાને રોશનીથી શણગારવામાં આવ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દ્વારિકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીની સાથે સાથે દ્વારકાધીશ મંદિર, સુદામા સેતુને શણગારવામાં આવ્યો.
સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુગળી બ્રાહ્મણ, અગ્રણીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓએ જોડાઈ ધન્યતા અનુભવી. આગામી ૨૩ ફેબ્રુઆરી સુધી સાંજે ૦૭:૦૦ કલાકે ગોમતી ઘાટ ખાતે મહાઆરતી યોજાશે.
જણાવી દઈએ કે, અત્યારસુધી બેટ દ્વારકા જવા માટે માત્ર હોડીઓનો સહારો લેવામાં આવતો હતો.હવે બ્રિજ બની જતા વાહનો તેમજ પગપાળા પણ જઈ શકાશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
