રાજકોટમાં લોકડાઉનની ધજ્જીયા, પ્રિંસિપાલે વિદ્યાર્થીઓેને બોલાવ્યા સ્કુલમાં
દેશભરમાં 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સરકારે ઝોન મુજબ સ્થળોને વિભાજીત કર્યા છે. રાજકોટ પહેલા રેડ ઝોનમાં આવતું હતું પરંતું હાલ તેનો ઓરેંજ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાજકોટની એક
દેશભરમાં 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સરકારે ઝોન મુજબ સ્થળોને વિભાજીત કર્યા છે. રાજકોટ પહેલા રેડ ઝોનમાં આવતું હતું પરંતું હાલ તેનો ઓરેંજ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાજકોટની એક શાળાની ગંભીર બેદરકારી સામે આી છે. રાજકોટની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કુલમાં બોલાવાયા હતા. આશરે 200થી વધારે બાળકોને શાળામાં બોલાવી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની સ્કુલે કોશિશ કરી હતી. સ્કુલના પ્રિંસિપાલે બાળકોને રિઝલ્ટ આપવા માટે બોલાવ્યા હતા. આ મામલે જિલ્લા પ્રશાસને તપાસ કરી કડક પગલા લેવાની વાત કરી છે.

આ પણ વાંચો: સ્પેશિયલ ટ્રેનથી માત્ર રજિસ્ટર્ડ લોકો જ જઈ શકશેઃ સેન્ટ્રલ રેલવે
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
