CAAના વિરોધ વચ્ચે પાકિસ્તાની મુસ્લિમ મહિલાને ભારતની નાગરિકતા મળી
CAAના વિરોધ વચ્ચે પાકિસ્તાની મુસ્લિમ મહિલાને ભારતની નાગરિકતા મળી
Recommended Video

દેવભૂમિ દ્વારકાઃ નાગરિકતા સંશોધિત એક્ટ લાગૂ થઈ ગયા બાદ બેંગ્લોરથી દિલ્હી સુધી મોટા ભાગના શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બની રહ્યા છે. યૂપી, દિલ્હીમાં આગચંપી અને તોડફોડના બનાવો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે દ્વારકા કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીણાએ પાકિસ્તાનથી ભારત પરત ફરેલા મુસ્લિમ મહિલા હસીના બેનને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે.

જણાવી દઈએ કે હસિના બેનનો જન્મ ભાણવડ તાલુકામાં થયો હતો અને 1999માં લગ્ન બાદ તેમણે પાકિસ્તાની નાગરિકતા મેળવી હતી. પાકિસ્તાનમાં તેમના પતિના મૃત્યુ બાદ હસીના બહેને પરત ગુજરાત ફરવાનો નિર્ણય કર્યો અને બે વર્ષ બાદ તેમણે ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. 18 ડિસેમ્બરના રોજ હસીના બેનને નાગરિકતા આપી દેવામાં આવી હતી.
દ્વારકા જિલ્લાના કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીનાએ કહ્યું કે, "હસીના બેનનો જન્મ ગુજરાતના ભાણવડ તાલુકામાં જ થયો હતો, લગ્ન બાદ તેઓ પાકિસ્તાન શિફ્ટ થયાં હતાં પરંતુ તેમના પતિનું મૃત્યુ થતાં હસીના બેન પરત ભારત ફર્યાં અને ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી. તેથી વિચારણા બાદ ભારત સરકારે હસીના બેનની અરજી સ્વીકારી લીધી. "
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
