અરવલ્લી જિલ્લાના માલપુરના ડેપ્યૂટી સરપંચનો અશ્લીલ વીડિયો વાયરલ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડેપ્યુટી સરપંચનો અશ્લીલ ચેનચાડા કરતો વિડીયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકીય વગ ધરાવતા માડપુરના ડેપ્યુટી સરપંચનો વિડીયો આવતા ચકચાર મચી ગઇ હતી. સૂત્રો પાસેથી મળતી મા
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડેપ્યુટી સરપંચનો અશ્લીલ ચેનચાડા કરતો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકીય વગ ધરાવતા માલપુરના ડેપ્યુટી સરપંચનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ ડેપ્યુટી સરપંચ ભાજપ સમર્થક છે.

ડેપ્યુટી સરપંચનો 3 મીનીટ જેટલો લાંબો વિડીયોમાં સ્વરૂપવાન યુવતિ સાથે અશ્લીલ ચેનચાડા કરતા જોવા મળે છે. તેમજ યુવતીને અશ્લીલ ઇશારા કર છે. સામે યુવતી નગ્ન અવસ્થામાં અશ્લીલ હરકતો કરતી જોવા મળે છે.
સોશિયલ મિડીયમાં હનિ ટ્રેપમાં ફસાવતી ગેંગ નામી વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને તેમના અશ્લીલ વિડીયો કેપ્ચર કરીને તેમની પાસે પૈસાની માંગ કરતા હોય છે. ફેસબુકના માધ્યમથી આ પ્રકારની ગેંગ સક્રીય હોય છે.
આ પ્રકારની ગેગની યૂવતી સૌથી પહેલા ફેસબુક પર મિત્રતા કેળવીને પ્રતિષ્ઠિત વ્યક્તિને ફોસલાવી વીડિયો કેમ પર તેમની સાથે અશ્લીલ હરકતો કરવા મજબૂર કરી દે છે. જ્યારે પ્રતિષ્ઠિત વ્યક્તિ આ પ્રકારની હરકત કરે ત્યારે તેનો વિડીયો કેપ્ચર કરે છે. ત્યાર બાદ ગણતરીની મીનિટોમાં તેના મોબાઇલ નંબર તે વિડીયો મોકલીને તેને ધમાકાવીને પૈસાની માંગ કરવામાં આવતી હોય છે. જો વ્યક્તિ પૈસા આપવાની ના પાડે તો તેનો વિડીયો વાઇરલ કરી દેતા હોય છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
