નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ
દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ત્રણ લાખની આસપાસ કોરોનાના મામલા સામે આવ્યા હતા. કોરોનાની ચપેટમાં સામાન્ય માણસથી લઇને રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ આવ્યા છે. કોરોનાથી ગુજરાતનાં નાયબ મુખ્ય
દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ત્રણ લાખની આસપાસ કોરોનાના મામલા સામે આવ્યા હતા. કોરોનાની ચપેટમાં સામાન્ય માણસથી લઇને રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ આવ્યા છે. કોરોનાથી ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બાકાત રહ્યાં નથી. નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઢિટીવ આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોરોના થતા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નીતિન પટેલે ખુદ ટ્વીટ કરીને તેમને કોરોના થયો હોવાની જાણકારી આપી હતી.
તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા અને સાવચેતીના પગલા ભરવા સલાહ આપી હતી.
મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
— Nitin Patel (@Nitinbhai_Patel) April 24, 2021
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
