ખડગે પર ભડક્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસની માનસિકતા પર ઉઠાવ્યા સવાલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પીએમ મોદીએ વ્યાપક પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે અંગત હુમલાઓને લઈને નિવેદન આપ્યું હતું. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના સંબંધમાં રાવણ જેવા શબ્દોનો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પીએમ મોદીએ વ્યાપક પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે અંગત હુમલાઓને લઈને નિવેદન આપ્યું હતું. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના સંબંધમાં રાવણ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ અંગે ભાજપ સતત આક્રમક છે. તાજેતરના ઘટનાક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે.

અમદાવાદ પ્રવાસે પહોંચેલા ભાજપના નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, કોંગ્રેસ અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. અયોગ્ય શબ્દોનો ઉપયોગ સ્વસ્થ રાજકારણની નિશાની નથી. રક્ષા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માત્ર તેમની માનસિકતા જ નહીં પરંતુ સમગ્ર કોંગ્રેસની માનસિકતાનું પરિણામ છે.

More From
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
