જીગ્નેશ મેવાનીએ કહ્યું મારા નંબર પર આવ્યો ફોન, ગોલી માર દૂંગા
ગુજરાતની વડગામ વિધાનસભા સીટના વિધાયક અને દલિત નેતા જીગ્નેશ મેવાનીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ગુજરાતની વડગામ વિધાનસભા સીટના વિધાયક અને દલિત નેતા જીગ્નેશ મેવાનીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના વિશે જીગ્નેશ મેવાનીએ જાતે ટવિટ કરીને જાણકારી આપી છે. બુધવારે જીગ્નેશ મેવાની ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે મારો નંબર 9724379940 પર 7255932433 નંબરથી ફોન આવ્યો, જેમાં મને ગોળી મારવાની ધમકી આપવામાં આવી. હાલમાં મારો આ નંબર મારા સહયોગી કૌશિક પરમાર પાસે છે. તેમને મને તેના વિશે જાણકારી આપી. તેમને જણાવ્યું કે કોઈ રનવીર મિશ્રાનો ફોન આવ્યો હતો કહ્યું કે તુમ જીગ્નેશ મેવાની હો તો તુમ્હે ગોલી માર દૂંગા.
જીગ્નેશ મેવાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પહેલા પણ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારપછી તેને પોતાના માટે વાય સુરક્ષા માટે માંગ કરી હતી. પરંતુ તેનું હજુ સુધી કઈ પણ થયું નથી.

વડગામમાં ફરિયાદ નોંધાવી
મળતી ખબર અનુસાર કૌશિક પરમાર ઘ્વારા ધમકી મામલે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જીગ્નેશ મેવાનીએ જણાવ્યું કે ગુજરાતના લગભગ 15 જિલ્લાઓના દલિત સમૂહો ઘ્વારા તેમના માટે વાય સુરક્ષા માટે માંગ કરવામાં આવી હતી.

પહેલા પણ ધમકીઓ મળી ચુકી છે
જીગ્નેશ મેવાનીએ ટવિટ કરીને જણાવ્યું કે ઉના મામલે અને ગુજરાત ઈલેક્શન દરમિયાન તેમના પર ઘણીવાર હુમલા થયા હતા. ટ્વિટ્ટર અને ફેસબૂક પર સતત તેમને જાનથી મારી નાખવાની ધમકી મળતી રહે છે. પરંતુ કોઈ પણ પગલાં નથી લેવામાં આવી રહ્યા. આપણે જણાવી દઈએ કે દલિત ઉત્પીડન મામલે જીગ્નેશ મેવાની સતત સરકાર પર હુમલો કરી રહ્યા છે.

ગુજરાતના વડગામના વિધાયક છે જીગ્નેશ મેવાની
જીગ્નેશ મેવાનીએ દલિતોના મુદ્દે ગુજરાતમાં ઈલેક્શન લડ્યું હતું અને તેઓ જીત્યા પણ હતા. જીગ્નેશ મેવાનીએ ગુજરાત ઈલેક્શન દરમિયાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સામે ખુલ્લો મોરચો ખોલ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
