કોંગ્રેસની ખોટી ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયા પર થઇ વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેના પહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેવા ખોટા સમાચાર સોશ્યલ મીડિયામાં રજૂ થયા છે. જાણો આ અંગે વિગતવાર અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પછી ગુજરાત કોંગ્રેસ ક્યારે તેના ઉમેદવારોના નામ જાહેર કરે તે વાતની અસમંજસ વચ્ચે આજે સોશ્યલ મીડિયા પર તેના ઉમેદવારોનું એક ફેક લિસ્ટ વાયરલ થયું છે. જેના કારણે નવો વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે પાસ નેતાઓ સાથે કરેલી બેઠક બાદ આ યાદી બહાર પાડવામાં આવશે તેમ માનવામાં આવતું હતું. જે બાદ સોશ્યલ મીડિયામાં કોંગ્રેસના ઉમેદવારોનું એક લિસ્ટ પણ વાયરલ થયું હતું. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ આ લિસ્ટ ખોટું હોવાની વાત ઉચ્ચારી છે. અને સાથે જ આ ખોટું લિસ્ટ જાહેર કરવા પાછળ ભાજપની ચાલ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાના હતા. તે પહેલા જ સોશ્યલય મીડિયા પર ઉમેદવારોનું એક લિસ્ટ ભરતસિંહ સોલંકીની સહી સાથે ફરતું હતું. જે અંગે ભરતસિંહ સોલંકીને જાણ થતા તેમણે તેમના એકાઉન્ટ દ્વારા આ અંગે સ્પષ્ટતા આપી હતી. અને આ લિસ્ટ ખોટું હોવાની વાત પણ સ્વીકારી હતી.
A Fake list of @INCGujarat Candidates is going around on Social Media with my signature. It is fake & We have released no such list.
— Bharat Solanki (@BharatSolankee) November 19, 2017
Authority to declare the candidates completely lies with Central Election Committee & List of Candidates is always declared from Delhi by AICC.
BJP is nervous & rattled by the surging popularity of @INCGujarat & Response Rahulji's #NavsarjanYatra got from People.
— Bharat Solanki (@BharatSolankee) November 19, 2017
Thus, They are resorting to what they do the best, Spreading lies on Social Media but none of this will help as ppl have decided to boot out BJP from Gujarat! https://t.co/qeXAJMP62v
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
