કોગ્રેસ દ્વારા મોધવારીનો ગેસના બાટલા લઇને વિધાનસભાના ગેસ પાસે વિરોધ કરવામાં આવ્યો
ગુજરાત વિધાનસભાની શરુઆત પહેલા કોગ્રેસ દ્વારા વિરોધ નોધાવામાં આવ્યો હતો. મોધવારીને લીધે સમાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. તેને લઇને વોરિધ નોધવામાં આુ્યો હતો.
ગુજરાત વિધાનસભાની બજેટ સત્ર દરમિયાન કોગ્રેસ દ્વારા આજે મોધવારીનો વિરોધ કર્યો હતો. કોગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને અર્જૂન મોઢવાડિયા સહિતના ધારાસભ્યો દ્વારા ગૃહની બહાર ગેસના બાટલો અને મોધવારીના બેનરો લઇને વિધાનસભા સંકુલ બહાર બેસીને વરોધ નોધાવ્યો હતો. કોગ્રેસ દ્વારા સતત ગૃહમાં પણ જનતાના પ્રશ્નોને લઇને સરકારને ભીસમાં લેવાનો પ્રાયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત વિધાનસભામાં કોગ્રેસ દ્વારા ગાંધીનગરમાં પોલીસ તાલિમી એકેડેમી કરાઇમાં ફેક ડોક્યુમેન્ટ બનાવીને પીએસઆઇની તાલિમ લઇ લેતા એક શખ્સ ઝડપાયો હતો તેને લઇને પણ ચર્ચાની માગ કરવામાં આવી હતી. ગુજરાતની વિધાનસભાની અધ્યક્ષ દ્વારા તેમની માગણીં ના સ્વીકારાતા તેમના દ્વારા વિરોધ કરીને વોક આઉટ કર્યુ હતુ.
કોગ્રેસના આજના વિરોધ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મોદી સરકારને મોધવારીને લઇને સવાલોનો મારો ચલાવ્યો હતો. લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદેીએ સૂત્ર આપ્યુ હતુ 'બહોત હુઇ મેઘાઇ કી માર અબકી બાર મોદી સરકાર' સૂત્રને ટાકીને કહ્યુ હતુ કે, આજે મોધવારી આસમાને પહોચી ગઇ છે. 100 દિવસમાં મોઘવારી ઘટડાવાનુ વચન આપ્યુ હતુ. તે વાતને આજે 9 વર્ષ થયો છે. ગ્રેથ એન્જીનની વાત થતિ હોય ખેડૂતોની આવક બણી કરવાની વાત કરી હતી. ખેડૂતોની આવક ઘટી છે. બટાકા અને ડૂગળી ખેડીતોને2 રીપિયે કિલ્લો વેચવી પડે છે. તો ગૃહણીને ઉચ્ચા ભાવે ડૂગળી બટાકા ખરીદવા પડી રહ્યા છે. તેલના ડબાની કિમત 1000 રૂપિયામા મળતો હતો. આજે 3000 હજારમાં મળે છે. ગેસનો બોટલ 400 રૂપિયામા મળતો હતો. આજે 1100 રૂપિયામા મળતો હતો. આજે ડબલ એન્જીન વાળા નેતા ચૂપ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
