રાજ્યમાં ST-SC પર થયેલા 9,712 હૂમાલામાથી માત્ર 9 આરોપીને જ સજા થઇ
ગુજરાતમાં એસસી-એસટી પર અત્યારના આંકડા લોકસભામાં રજુ કરામાં આવ્યા હતા. જે અનુસાર છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં મળેલી ફરિયાદ સામે માત્ર 9 આરોપીને જ સજા થઇ છે.
રાજ્યમાં એસટી એસસી પર હુમલાની સંખ્યાાં સતત વધારો થઇ રહ્યો છે એટ્રોસીટી એક્ટની ભાજપ શાસનમાં છેલ્લા છ વર્ષમાં એસસી-એસટી પર 9,712 જેટલા હૂમલા થયા છે. લોકસભામાં આ અંગેના આકડા રજૂ કરવામાં આવ્યા છે. તેને લઇને ગુજરાત કોગ્રેસ દ્વારા સરકાર પર નિશાન સાધતા કહેવામાં આવ્યુ છે કે, સરકાર એસસી એસ્ટી પર વધાતા જતા હૂમલા રોકવામાં નકાકામ રહી છે.

ગુજરાતમાં દર 48 કલાકે એસટી જાતિ પર અત્યાચારની ઘટના બને છે. ગુજરાતમાં એસસી-એસટી કન્વિશન રેટ એક ટકા કરતા પણ ઓછો છે. છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસીટીના કેસમાં માત્ર 9 આરોપીને સજા થિ છે. એસસી, એસટી બંધારણીય હોકોની ભાજપ સરકાર આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો આરોપ કોગ્રેસ દ્વારા લગાવામા આવ્યો છએ. એસટી ઉપર 2019 માં 321 કેસ રજીસ્ટર જ્યારે સજા માત્ર સાત લોકોને થઇ હતી. એસસી પર 953 જેટલી એટ્રોસિટીની ગંભીર ઘટનાઓ થિ છે. નોધાયેલી ઘટનાઓ છે.
કોગ્રેસ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, આ નોધાયેલી ઘટના છે જે નથી નોધવામાં આવતા તેવી ઘટનાઓ સામેલ કરવામાં આવે તો આંકડો આના કરતા પણ બમણો થઇ જાય તેમ છે. એસસી-એસટી માટે બંધારણીય હક્કો માટે દેશણાં 15 હજારથી વધારે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. પણ ગુજરાતમાં વર્ષ 2018 અે 2019 માં દેખાવ પુરતા છ-છ અે 2020 માં એક પણ કાર્યક્રમ કરવામાં નથી આવ્યો.












Click it and Unblock the Notifications
